પેન્સીલ થી લખાણ લખેલી ૨૦૦૦ ની નોટ.

તારીખ : ૩૦ ઑગસ્ટ ૨૦૧૭ કેમ છો??? હમણાથી આપણા બ્લોગમાં બહુ ગંભીર વાતો થઇ રહી છે ત્યારે મને આજે એક હાસ્ય પ્રસંગ કહેવાની ઇચ્છા થાય છે. હમણા સોમવતી અમાસ પર હું ઘેર ગયેલો, સોમવતી અમાસ અમારા બ્રહ્મણો માટે બહુ મોટો પ્રસંગ કહેવાય. અમારા ગામ વઢવાણમાં સોમવતી અમાસ પર સ્વયંભુ ક્ષેમશંકર મહાદેવની નગરયાત્રા નીકળે. આ નગરયાત્રા... Continue Reading →

પરોપકાર કે ગરજ?

Date: 25th August 2017 હમણા મારા મોટાભાઇ ના ઘેર સુરત રહેવ ગયેલો, ચાર દિવસના રોકાણમાં ખાસ કાંઇ ઉકાળ્યુ નહીં પણ ટ્રેનની મુસાફરી માંં મજા પડી. જતી વેળાએ મારી ટ્રેન સવારે છ વાગ્યાની હતી પણ હું રાતના બે વાગ્યાનો રેલ્વે સ્ટેશન પર પહોચી ગયો. બે વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી બહુ બધા અવલોકનો કર્યા જેની જલક... Continue Reading →

ચાખેલા બોરનો પ્રેમ પણ મને ચાલશે

Date: 22nd August 2017 પંચતારક હોટલનું જમણ નહીં હોય, તો પણ ચાલશે, શબરીની માફક ચાખેલા બોરનો પ્રેમ પણ મને ચાલશે. એરકંડીશનર કે પંખા નહીં હોય, તો નહીં લાગે કોઇ અછત, જો સાથે હશે લીંબડા ના છાયડા જેવી તમારી મોહોબત્ત. મંઝીલ બનાવી મને, મારી માટે આખી જીંદગી દોડતા નહીં, પણ તમારી મંઝીલ નો પંથક બનાવી મને... Continue Reading →

ડર.

તારીખ: ૧૪ અઑગસ્ટ,૨૦૧૭ કેમ લાગે છે મને ડર? કશુંક કરતા પહેલા ખુદાનો ડર, જીંદગી જીવતા પહેલા સમાજનો ડર, સુતો હોય તો ઉઠીશ કે નહીં એનો ડર, અને જાગતો હોવ ત્યારે ઉંઘ આવશે તો? એનો ડર. કેમ લાગે છે મને ડર? આગથી દાઝવાનો ડર, પાણીમાં ડુબી જવાનો ડર, સુખમાં છકાઇ જવાનો ડર, દુ:ખમાં ડઘાઇ જવાનો ડર.... Continue Reading →

કેમ રે દોસ્ત તુ મને વિસરાય.

તારીખ: ૫ ઓગસ્ટ ૨૦૧૭ કેમ રે, દોસ્ત તુ મને વિસરાય; કેમ રે, દોસ્ત તુ મને ભુલાય. જીવન ના વંટોળ માં, મુશ્કેલીના કંટાળ માં, જેણે કરી છે સહાય. કેમ રે, દોસ્ત તુ મને વિસરાય; કેમ રે, દોસ્ત તુ મને ભુલાય. દુ:ખ ના દરીયા માં, સુખ ના સરોવર માં, તુ છે સાથે સદાય. કેમ રે, દોસ્ત તુ... Continue Reading →

દુ:ખ થાય છે…

Date: 3rd Aug, '17 કેટલુ સુંદર હતુ હું, જ્યારે હું કાંપ થી ઓળખાતુ; પણ આજે સુરેંદ્રનગર શહેર બનીને મને દુ:ખ થાય છે. મજા આવતી હતી, જ્યારે લોકો ખરીદી કરવા અવતા; પણ આજે આટલા સંતાનો હો છતા ગંદગીની વચ્ચે દુ:ખ થાય છે. એક જ કારખાનુ જીનતાન આખુ જગ ગજાવતુ; આજે આટલા કારખાના વચ્ચે પણ મારા બેરોજગાર... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑