કેમ રે દોસ્ત તુ મને વિસરાય.

તારીખ: ૫ ઓગસ્ટ ૨૦૧૭

કેમ રે, દોસ્ત તુ મને વિસરાય;
કેમ રે, દોસ્ત તુ મને ભુલાય.

જીવન ના વંટોળ માં,
મુશ્કેલીના કંટાળ માં,
જેણે કરી છે સહાય.

કેમ રે, દોસ્ત તુ મને વિસરાય;
કેમ રે, દોસ્ત તુ મને ભુલાય.

દુ:ખ ના દરીયા માં,
સુખ ના સરોવર માં,
તુ છે સાથે સદાય.

કેમ રે, દોસ્ત તુ મને વિસરાય;
કેમ રે, દોસ્ત તુ મને ભુલાય.

અંધારી રાત માં,
‘ને બળબળતા તાપ માં,
સાથે રહ્યો છું તુ ભાઇ.

કેમ રે, દોસ્ત તુ મને વિસરાય;
કેમ રે, દોસ્ત તુ મને ભુલાય.

  • અભિજીત મહેતા

અર્પણ: ઘણા સમયથી નહી મળેલા અને દરરોજ રસ્તે સામે મળતા દરેક મિત્રો (સ્ત્રી/પુરુષ) ને.

જો ગમે તો તમારા મિત્રો ને પણ મોકલજો કદાચ એક કવિતા થકી ઘણી જુની યાદો તાજી થશે.

સહુ મિત્રો ને હેપી ફ્રેંડ્શીપ ડે 🙂

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: