abhijeetmehta.wordpress.com
કેમ રે દોસ્ત તુ મને વિસરાય.
તારીખ: ૫ ઓગસ્ટ ૨૦૧૭ કેમ રે, દોસ્ત તુ મને વિસરાય; કેમ રે, દોસ્ત તુ મને ભુલાય. જીવન ના વંટોળ માં, મુશ્કેલીના કંટાળ માં, જેણે કરી છે સહાય. કેમ રે, દોસ્ત તુ મને વિસરાય; કેમ રે, દોસ્ત તુ મને ભુલાય. દુ:ખ…