Date:12/08/2016 Place: Rajkot ઉપર નો વિડીયો તમે જોયો હશે તો તમને ખ્યાલ પડશે કે આપણે પણ જાણતા-અજાણતા ઘણી વખત એવું કરી બેસીએ છીએ. હું આજે બેઠો-બેઠો વિચારતો હતો કે આપણી પાસે એટલું બધું છે છતાંય આપનો દેશ ભ્રષ્ટાચાર, ગરીબી, વ્યસન, અને ગુંડાગર્દી જેવી સમસ્યાઓ થી કમ પીડાય છે પણ ત્યારેજ આ વિડિઓ મારી... Continue Reading →