તારીખ: ૧૨ માર્ચ, ૨૦૧૭ મિત્રો માફ કરજો આજે થોડી ભાગા-ભાગી માં હતો ઉપરથી મીડસેમ ની ચિંતા...જોકે હમણા હું કાંઇ લખવા નો જ નહતો કેમ કે સમય ના અભાવે કોઇ શોધ-ખોળ ના થઇ શકી. પરંતુ આજ ની અમદાવાદ ની મુસાફરી માં અનુભવેલી વાત કહેવા નું મન થયુ એટલે રાત ના અગ્યાર વાગે આ લખવા બેઠો, થોડી-થોડી... Continue Reading →
Advertisements