જરૂર નથી પડતી…

તારીખ: ૧૪ ઑક્ટોબર ૨૦૧૭ ખુદની જોડે વાતો કરનારને, વાતુડિયા લોકોની જરૂર નથી પડતી; પાપોને સ્વીકારી લેનારને, ગંગાએ સ્નાન કરવાની જરૂર નથી પડતી. જાત ઘસીને ઉજળા થનારને, પફ-પાવડર કે મેક-અપની જરૂર નથી પડતી; ‘ને માનવધર્મ સમજી લેનારને ક્યારેય બીજા મઝહબની જરૂર નથી પડતી. જ્યાં વાતો આંખોથી થતી હોય ત્યાં, શબ્દોની પરીભાષાની જરૂર નથી પડતી; જ્યાં વિશ્વાસ... Continue Reading →

કારણ કે, હું મજુર છું…

તારીખ: ૭ ઑક્ટોબર ૨૦૧૭ મારી પાસે કોઇ એફ.ડી નથી પણ, મારી મહેનત એજ મારી એફ.ડી છે, કારણ કે, હું મજુર છું. મારી પાસે કોઇ ચાર બેડરૂમ નો બંગલો નથી પણ, મારા શેઠ ના બંગલા માં વિતાવેલી પળ બંગલા સુખ થી ઓછી નથી, કારણ કે, હું મજુર છું. મારી પાસે કોઇ નામી ઓળખાણ નથી પણ, મારી... Continue Reading →

કબુતરની સભા

Date: 27th September 2017 ચાર ચોટલા મળે ‘ને ગામના ઓટલા તોડે, આ તો જુની કહેવત છે જે છે મને મોઢે. પણ આ જે મેં જોઇ એક અનેરી સભા, કબુતરની સભા. ઠંડો વાયરો વાતો’તો, ખેતરેથી પાછો વળતો’તો; સાંજનો એ સમય હતો, ‘ને રસ્તો ખાલીખમ હતો. ત્યારેજ જોઇ મેં આ અનેરી સભા, કબુતરની સભા. બે ક્ષણ થંભીને ,... Continue Reading →

સેવા પરમો ધર્મ…

તારીખ: ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭ "कर्मणये वाधिकारस्ते मां फलेषु कदाचन । मां कर्मफलहेतुर्भू: मांते संङगोस्त्वकर्मणि" ।। સહુ ભક્તોને નવલા નોરતા ના જય અમ્બે... નવરાત્રી ચાલુ છે અને ગીતા ના શ્લોક લખુ એ થોડુ અજુક્તુ લાગે પરંતુ આજે મારે વાતજ કાંઇક એવી કરવી છે. નવરાત્રી એટલે હોમ-હવન અને પૂજાપાઠ નો તહેવાર, પણ આજે એનો અર્થ કાંઇક અલગજ... Continue Reading →

ચા

તારીખ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૭   સવારમાં આંખો ખોલતા જ જોઇએ, ‘ને રાત્રે આંખો મીંચાતા પહેલા પણ જોઇએ, એજ ચા. મિત્રો ની મૈત્રી ની સાક્ષી છે ચા, ક્યાંક પીધી છે તો ક્યાંક પીધો છે ચા. ક્યારેક કડક છે તો ક્યારેક મીઠી છે, ક્યારેક આદુ તો ક્યારેક એલચી વાળી છે ચા. કામના થાકને ઉતારતી એ ચા, કામ... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: