ન્યુટન – મુવી રીવ્યુ

તારીખ: ૧૫ નવેમ્બર ૨૦૧૭ આમ તો મારે પરીક્ષા ચાલે છે એટલે હમણા કાઇ લખાણુ નથી, પણ આ મનને શાંતિ ના થાય એટલે ઇન્સટામાં નાની-મોટી લાઇનો લખ્યા કરુ. કાલે અચાનકથી 22 સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ આવેલી, અમીત મસુરકર વડે દિગ્દર્શીત રાજકુમાર રાવની ફિલ્મ ન્યુટન હાથમાં આવી. આ ફિલ્મ નક્સલવાદ પર છે અને ફિલ્મનો રીવ્યુ વાંચી કદાચ... Continue Reading →

Advertisements

આકાશવાણી – મુવી રીવ્યુ

તરીખ: ૨૫ ઑક્ટોબર ૨૦૧૭ નવાવર્ષ ના પહેલા આર્ટીકલમાં આપ સૌનુ દિલથી સ્વાગત છે. સૌને મારા એટલે કે અભિજીત મહેતા અને વિચારોની હેરાફેરીના પરીવાર તરફથી નવા વર્ષની હાર્દીક શુભકામનાઓ. હું નવા વર્ષના પહેલા આર્ટીકલ વિશે વિચારતો હતો કે આ વર્ષની શરુઆત કેવી રીતે કરું અને એજ ચાર-પાંચ દિવસ ના ગાળામાં મારા હાથમાં ૨૦૧૩ માં લવ રાજન (પ્યાર... Continue Reading →

સેક્સ ચેટ વિથ પપ્પુ એન્ડ પાપા – અ વેબ સીરીજ બાઇ આશીશ પાટીલ

તારીખ: ૨ જુન, ૨૦૧૭ કહેવાય છે ને કે, ગમે તેટલા આગળ જાવ પણ પોતાનું પાસ્ટ ક્યારે પણ ના ભુલવું. એમ મારી પણ માત્રુભારતી માં એક બુક પબ્લીશ થયા પછીં મારે એ ના ભુલવું કે હું એક બ્લોગર છું, હતો અને રહિશ પણ, બાય ધ વે તમે વાંચી કે નહીં???? "એ અગ્યાર દિવસ ની મોહમાયા -... Continue Reading →

Logic must be Emotional and Emotion must be Logical….

Date: 9th April, 2017 Place: Wadhawan શિર્ષક જોઈને કદાચ કાંટાળાજનક લાગે પણ વાંચશો તો વિચાર મા જરૂર પડશો એ વાત ની ગેરેંટી આપું. 1986 મા બાશું ચેટરજી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ હિન્દી ફિલ્મ "એક રુકા હુઆ ફેસલા" આવેલી. આ ફિલ્મ માં પુરેપુરો ખર્ચો બચાવતા આખી ફિલ્મ ફક્ત એક જ રૂમ માં પતાવી છે એ તો ઠીક... Continue Reading →

કેરિ ઓન કેસર

એક વાર વાંચજો અને ચાનસ મળે એટલી વાર જોજો……કેરી ઓન કેસર

Till the infinite...

Film: Carry on Kesar/કેરિ ઓન કેસર.
Directed by Vipul Mehta
Cast: Supriya Pathak, Darshan Jariwala, Avani Modi, Rittesh Mobh

ફિલમની શરુઆત પ્પ્પ્પ… પેરિસથી થાય છે, ને પછી વાયા અમદાવાદ, ડાયરેક જામખંભાળીયા. એક જવાન NRI છોકરી ડિઝાઇન શીખવાના નામે પટેલ-પટલાણીના ધેર પધારે. શ્યામજી પટેલ આમ મુછાળા મરદ, ઇસ્ત્રી કરેલા જભ્ભા નીચે ધોળું ધોતિયુ પે’રે ને માથે મજાની પાધડી, પણ પટલાણીનો અવાજ હાંભળે એટલે બધુજ પત્યુ! પટલાણી કેસરબેન એક સમયના એક નહી પણ બબ્બે વાર નેશનલ એવોર્ડ જીતેલા ડિઝાઇનર. પેરિસમાં ડિઝાઇનરનું કામ કરતી છોકરીને આ પટલાણીની ડિઝાઇનમાં રસ, અને એથીય વધુ રસ પટલાણીમાં.

આ જવાન છોડી, આવી’તી પટલાણીની પાહેં ડિઝાઇનું શીખવા, પણ પછી પાચ દાયકા જીવી ચુકેલા આ પટેલ જોડાને ટેસ્ટટ્યુબ બેબીના રવાડે ચડાવી દેધા. લંડનમાં આઇ.વી.એફ ભણેલો ગાયનેક ડોક્ટર(ઓલો ઇન્ટેલિજન્ટ ડોબો !) બાપાને હાથપગ જોડી દેશમાં રે’વા-કામ કરવા આવ્યયો હોય, એની પાહેં સારવાર કરાવે. આમ આ બે જવાન જોડકા ને બે એનાથી બે ગણી ઉમરના જોડાની કહાની ચાલુ થાય.

ફિલમ પેટ…

View original post 133 more words

The way of success is always hard, Seriously???

     ઘણા સમય પહેલા એક મૂવી જોયેલી "ભાગ જોની" નામની એમાં એવું શીખવા મળ્યું હતું કે આપડા વર્તમાન ના નિર્ણય નો ખુબજ મોટો પ્રભાવ આપણા ભવિષ્ય પાર પડે છે; પરંતુ હું આ વાત થી પર હતો કે લોકો નો ભૂતકાળ પણ ભવિષ્ય પર એટલોજ પ્રભાવ પડે છે. ખુબજ સ્વીટ અને શાંત આવી સ્ટોરી વાળું... Continue Reading →

Everyone is right at their situation…

Date: 22/06/2016 Place: Rajkot            There will be light in darkness.            It is the tagline of my friend Mishal’s blog mishaljungi.wordpress.com. When I think about it that time I realise that it’s a quote which we know but not accept. I understood this from two source.... Continue Reading →

JUGAAD…

Date: 15/06/2016 Place: Rajkot I am an engineering student so that I am very familiar with the word JUGAAD. I think all engineering students are familiar with this word, because at the time of submission we do JUGAAD, at the time of viva we do JUGAAD, at the time of project submission we do some... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: