ભારતીય ઇતિહાસ ના થોડાક પન્ના ફંફોળી તથ્યોને બહાર લાવતો લેખ

૧૯૪૭ હાથમાં દોરી લોટો.. : લે. ભૂપેન્દ્રસિંહ રાઓલ, સ્ક્રેન્ટન, પેન્સિલવેનીયા. ૨૦૧૦માં સીટીઝન માટેની લેવાતી મૌખિક/લેખિત પરિક્ષા આપવા ગયો ત્યારે ત્યાં બેઠેલી શ્વેત મહિલા પરીક્ષકે પૂછ્યું કે અમેરિકામાં વસાહતીઓ કેમ આવેલા તેનું એક કારણ આપો. કુલ દસ સવાલો અમેરિકન ઈતિહાસ અને નાગરીકશાસ્ત્ર વિષે પૂછે એમાંથી છ સાચા પડવા જોઈએ. પહેલા છ સાચા પડી જય તો સાતમો […]... Continue Reading →

Advertisements

મીરાંની જેમ મને મળજો

તારીખ: ૧૮ જુલાઇ ૨૦૧૭   આસપાસ, આરપાર, અઢળક ઊભો છું, તમે પાછા વળીને મને કળજો, તમે મીરાંની જેમ મને મળજો. ઓઢણીમાંં સૂસવાટો રણનો વંટોળ અને વીરડીમાં જાગ્યું તોફાન, રણ્ની રેતીમાં કેવું અદકેરું અટવાણું સળગેલા સૂરજનું વહાણ. કો'ક્વાર ધોધમાર દોડવાના દિવસોમાં મંજીરા સાંભળીને વળજો, તમે મીરાંની જેમ મને મળજો. તમારાના કાનમાંથી ટપકે છે રાત અને મૌનનો... Continue Reading →

અતી વ્યસ્ત જીંદગી માંથી બે પળ કાઢી ને આ લેખ વાંચજો કારણ્કે આમા મારા મિત્ર એ એવા લોકો ની વાત કરી છે જે પોતાની આખી જીંદગી તમારા માટે કાઢે છે.

કેરેક્ટર ઢીલા હે બાય કેવલ ગોહિલ

ખરેખર અદભુત 😉

Till the infinite...

આપણે ત્યાં લોકોએ અન્ય વ્યક્તિઓના “કેરેક્ટર” ને જજ કરવાનો ઠેકો લઇ રાખ્યો છે. એ લોકો બીજાને જજ કરીને તેમને કેરેક્ટર સર્ટિફિકેટ આપાવા હર-હંમેશ તૈયાર હોય છે. એવા લોકોને ક્યાંય શોધવા નથી જવા પડતા, એ આપણી આસપાસ જ મળી આવતા હોય છે.

છોકરાઓના ટોળાઓ સાથે બેઠતી છોકરીઓ,
બાઇક પર કોઇ છોકરાને બેક સીટ પર ટાઇટ હગ કરી બેઠેતી છોકરીઓ.
સાંજે કામ પરથી મોડી આવતી છોકરીઓ.
કલીગ સાથે હસીને વાત કરતી.
ક્યારેક માત્ર કોઇ સામે સહજ સ્માઇલ કરતી છોકરી.

આવા ઘનચક્કર લોકો આ દરેક છોકરી પર તરત જ “રાંડ”નું લેબલ લગાવી દેતા હોય છે. એમના કિચડછાપ દિમાગમાં “ડુ” અને “ડોન્ટ” નું એક ક્લાસિફિકેશન થઇ ચુકેલું હોય છે, જેના પરથી એ લોકો કોઇ પણ છોકરીને “સંસ્કારી” અથવા “બગડેલી”નું લેબલ લગાવતા હોય છે.

એવા લોકો બીજાને તરત તેમના નામનું કેરેક્ટર સર્ટિફિકેટ રેડી કરી આપે- એ તો એવી/એવો જ છે. “એવી/એવો” એ બહુઅર્થી શબ્દ છે. બધા પોતપોતાની જાત પ્રમાણે એનો અર્થ કાઢી…

View original post 214 more words

PARADOX OF LOVE BY @nk!+ (Ankit)

Date: 5th July 2017   Word paradox is used when a statement is absurd but it at least makes a sense. So Love also seems absurd but makes sense, loving someone is also absurd but it makes sense, knowing everything and still act to be unknown is also absurd but it makes sense too. So... Continue Reading →

એક સુંંદર કાવ્ય

આજે નહીં તો કાલે એ સામે મળી જશે. આ તો સમય છે પળમાં એ પાછો ફરી જશે. મોટા થવાનો અર્થ નહીં પૂછવો પડે, ખુદના બધા ય રંગ જો કોઠે પડી જશે. વધઘટ થવાનું જે પળે સ્વીકારશો તમે, મનની કળાઓ સોળ સહજ નીખરી જશે. વાતો અને વિચારનો શું મોહ રાખવો? દર્પણની જેમ એક દી’ ઝાંખા થઈ […]... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: