વર્ષનો છેલ્લો દાડો.

Date : 19th Octobar 2017 દિવાળીની રાત અને આખુ આકાશ રંગબેરંગી દેખાતુ હતુ....ક્યાંક લાલ અને પીળા રંગના તીખારા હતા તો ક્યાંક લીલા અને જાંબલી....ક્યાંક સફેબ એલ.ઇ.ડી નો જગમગાટ હતો તો…

અણધાર્યો મેસેજ

તારીખ: ૨૮ જુલાઇ ૨૦૧૭ રાતના ૧૨:૩૦ થયા હશે ને રાજકોટનો સત્યસાઇ રોડ માણસ ઝંખતો હતો, કુતરા ભસી રહ્યા હતા, પાન ના ગલ્લા વાળા પોલીસની બિકથી પોતાની દુકાનો બંધ કરી રહ્યા…