મોહોબ્બત..

તારીખ : ૨૪ જુન, ૨૦૧૭

 

તારી આંખ ના દરીયા માં ડુબ્યો, એ મોહોબ્બત;

તારા હાથ ની મહેંદી ની વનરાજી માં ખોવાયો, એ મોહોબ્બત;

તારા લાગણી ના વંટોળ માં ફસાયો, એ મોહોબ્બત;

તારા બોલ ના બાણ માં વિંધાયો; એ મોહોબ્બત;

સાચું કહું તો તારી યાદો ના પહાડો માં બેઠેલા જોગી જેવી છે આ મારી મોહોબ્બત.

– અભિજીત મહેતા

કારણ કે, હું મજુર છું…

તારીખ : ૨૪ જુન, ૨૦૧૭

મારી પાસે કોઇ એફ.ડી નથી પણ,

મારી મહેનત એજ મારી એફ.ડી છે,

કારણ કે, હું મજુર છું.

 

મારી પાસે કોઇ ચાર બેડરૂમ નો બંગલો નથી પણ,

મારા શેઠ ના બંગલા માં વિતાવેલી પળ બંગલા સુખ થી ઓછી નથી,

કારણ કે, હું મજુર છું.

 

મારી પાસે કોઇ નામી ઓળખાણ નથી પણ,

મારી ઇમાંદારીજ મારું અસ્તિત્વ છે,

કારણ કે હું મજુર છું.

 

મારા નથી કોઇ એવા મોટા સ્વપ્નાઓ પણ,

મારા શેઠ ના સ્વપ્ન પુરા કરવા ની લગનજ મારું સ્વપ્ન છે,

કારણ કે, હું મજુર છું.

 

મારું કદાચ કોઇ મુલ્ય નથી આ સંસાર માં પણ,

મારા વગર તમારો સંસાર છે મુલ્યહિન,

કારણ કે હું મજુર છું.

– અભિજીત મહેતા.

એ મોહોબત્ત….

તારીખ : ૯ જુન, ૨૦૧૭

ચાર લાઇન મોહોબત્ત વિશે મારા તરફ્થી…સહેમત હોવ તો કોમેન્ટ કરવાનું ના ચુક્તા.

शर्म नहीं आती हमें, शर्म नहीं आती

शर्म नहीं आती हमें, शर्म नहीं आती;
हिंदुस्तानी कहते हे खुद को,
पर उसीकी बुराई करने में शर्म नहीं आती।

शर्म नहीं आती हमें, शर्म नहीं आती;
बाते करेंगे भाईचारे की,
पर कोमवाद के नाम पे उसी भाई को काटने में शर्म..

शर्म नहीं आती हमें, शर्म नहीं आती;
स्वच्छता अभियान में जडू लेके निकालेंगे,
पर बच्चो को हाईवे पर कचरा डलवाने में शर्म…

शर्म नहीं आती हमें, शर्म नहीं आती;
अम्बा और मधर को पूजेंगे,
पर लड़कियो को छेड़ते शर्म….

शर्म नहीं आती हमें, शर्म नहीं आती;
बाल मजदूरी के पोस्टर लगाते हे,
पर छोटू से चाय लेने में शर्म…..

शर्म नहीं आती हमें, शर्म नहीं आती;
बाते करते हे हम राम की,
पर भ्रस्टाचार करते वक्त शर्म …..

शर्म नहीं आती हमें, शर्म नहीं आती;
न्यूज़ देखके हम रोज गालिया देते हे नेताओ को,
पर वोट उन्ही को देते वक्त हमें शर्म…..

शर्म नहीं आती हमें, शर्म नहीं आती;
बुरा तो हम दुशाशन काभी बोलते हे,
पर घरमे पत्नी को मरते हमें शर्म……

शर्म नहीं आती हमें, शर्म नहीं आती।
कितनी बार बोले शर्म नहीं आती।

                             -Abhijeet Mehta
                                                      

बस अब एक पल जीना हे मुझे…….

बस अब एक पल जीना हे मुझे,

इन खुले आसमान में उड़ना हे मुझे,
इन बादलो के बिच घूमना हे मुझे;
तारो के साथ बाते करनी हे,
चाँद से उसकी चांदनी चुरानी हे।

बस अब एक पल…..

अब आगे पढना नहीं,
अब यहाँ रहना नहीं;
परियो की दुनिया में जाना हे मुझे,
कुछ दिन वहाँ भी रहना हे मुझे।

बस अब एक पल…..

पंछियो से शरारत करनी हे,
प्रकृति में राते काटनी हे;
शेतानो से मिलाना हे,
बस उसे बदलना हे।

अब एक पल रहना…..

Writer: My little sister,

Padmaja Dave,

Insta @ 7107padmaja

Editor: Its me 🙂