સ્વપ્ન હતું એ જ્યારે…

તારીખ: ૧ જુલાઇ, ૨૦૧૭

સ્વપ્ન હતું એ જ્યારે તને મલ્યો હું,

પણ હકિકત બનિ ત્યારે જ્યારે મને તું મલી.

 

સ્વપ્ન હતું એ જ્યારે તારી લટ પર જુલ્યો હું,

પણ હકિકત ત્યારે બની જ્યારે મારા પ્રેમ ની વડવાઇ એ જુલી તું.

 

સ્વપ્ન હતું એ જ્યારે તારા પલકારા માં હું કેદ થયો,

પણ હકિકત ત્યારે બની જ્યારે તુ મારા દિલ માં કેદ થયી.

 

સ્વપ્ન હતું એ જ્યારે તારી કવિતા માં રમ્યો હું,

પણ હકિકત ત્યારે બની જ્યારે મારા ઘર ના બાગ માં ભમી તું.

 

સ્વપ્ન હતુ એ જ્યારે પ્રેમ ના એ વાયદા કર્યા હતા,

પણ હકિકત ત્યારે બની જ્યારે બને સાથે મર્યા હતા.

 

– અભિજીત મહેતા

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: