Logic must be Emotional and Emotion must be Logical….

Date: 9th April, 2017

Place: Wadhawan

શિર્ષક જોઈને કદાચ કાંટાળાજનક લાગે પણ વાંચશો તો વિચાર મા જરૂર પડશો એ વાત ની ગેરેંટી આપું. 1986 મા બાશું ચેટરજી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ હિન્દી ફિલ્મ “એક રુકા હુઆ ફેસલા” આવેલી. આ ફિલ્મ માં પુરેપુરો ખર્ચો બચાવતા આખી ફિલ્મ ફક્ત એક જ રૂમ માં પતાવી છે એ તો ઠીક પણ આખી ફિલ્મ મા ખાલી 13 જ કલાકારો. પણ ફિલ્મ નો સાર ખુબજ સરસ હતો.

May be the title puts you in deep philosophy and you refuse reading but please read once I am sure it gives you a new way of thinking. A movie named “Ek Ruka hua fesala” was released on 1986 which is directed by Mr. Bashu Chettargy. After watching this I feel that to save money director complete this film in just a room and also with only 13 actors, but ya the heart of movie is too good.

આ ફિલ્મ મા 12 સભ્યો ની જ્યુરી એ એક મર્ડર કેસ નો ચુકાદો દેવાનો હોય છે. શરૂઆત મા મતદાન કરે ત્યારે 11 લોકો એને દોશી અને 1 વ્યક્તિ એને નિર્દોષ માને છે માટે દલીલો ની શરૂઆત થાય છે. અનેક દલીલો થાય છે જેમાં એ આરોપી ની હાલત થી લાઇ માનસિક સ્થિતી સુધી ની ચર્ચા થાય છે. ફરી એક વખત માટે લેવા મા આવે તો નિર્દોષ કહેનાર લોકો ની સંખ્યા વધે છે. આખી ફિલ્મ મા મનુષ્ય ના દરેક ગુણ ખુબજ સહજતા થી દેખાડ્યા છે એ પછી પ્રેમ હોય કે ગુસ્સો.

In this movie there is one jury of 12 members; this jury have to give a solution of one murder case. In initial voting they found that 1 out of 12 member believe that a murderer boy is innocent, so they arrange an argument session to put everyone’s point. The several arguments ae started which lie to the mental condition of the accused. After a long discussion once again they started voting but this time a number of persons in fever of murderer is increased. The film is also shown to all virtue of human either it would be love or anger.

આ ફિલ્મ મા પંકજ કપૂર નું પાત્ર ખુબજ સરસ રીતે વર્ણયેલું છે. પંકજ કપૂર આ 12 સભ્યો માના એક સભ્ય હતા. આરોપી પર એના પિતા ની હત્યા નો આરોપ હતો. જ્યારે 12 માંથી 11 સભ્યો આરોપી ને બેકસુર માનવા તૈયાર હતા ત્યારે 1 પંકજ કપુર જ ના પાડતા હતા. પંકજ કપૂર નું ના પાડવા નું મુખ્ય કારણ એમની એમના પુત્ર પ્રત્યે ની લાગણી હતી. એમની જોડે બનેલી ઘટના ને એ ભૂલી નતા શકતા માટે એ દરેક દીકરા ને ખરાબજ માનતા.

Pankaj Kapoor’s character in the film is a very nicely shown. Pankaj Kapur is a member of the 12 member’s jury. The defendant was charged with the murder of his father. When 11 out of 12 are ready to forgive murder that time one is not ready and he is Pankaj Kapoor. The reason behind the negativity of Pankaj Kapoor is his past experience about his child. He cannot forget his bad experience and believe that every child is equal.

કાલે રાતે જ્યારે મેં મારા મિત્ર મીલન જોડે એક ગુજરાતી નાટક જોયું ત્યારે ફરી મને આ ફિલ્મ તાજી થઇ. આ નાટક હતું “અ રિઅર વ્યુ”. નાટક મા એક ગુનેગાર કે જે ખોટા ગુના મા સંડોવાય ને 15 વર્ષ ની સજા ભોગવી છૂટ્યો હતો. એને આ ખોટી સજા નામદાર વકીલ ના કારણે મલી હતી. કેદી ની માઁ જ્યારે એ જેલ માં હતો ત્યારેજ મૃત્યુ પામી હતી. કેદી ને આ વકીલ પર ખુબજ દાજ હતી. માટે એ એનો બદલો લેવા વકીલ ના ઘેર પહોંચ્યો જ્યા વકીલ એકલોજ હતો. આખા નાટક મા પાંચ કેરેક્ટર મહત્વ ના હતા એક કેદી, વકીલ, વકીલ ની પત્ની, એક પોલીસ ઓફિસર, અને ન્યાયાધીશ.

The film was fresh again in my mind when yesterday I saw a Gujarati play with my friend Milan. The play was “A rear view”. In this drama a criminal who relief from jail after 15 years, he got the jail in a crime which was not done by him. He was in jail because of the false conviction of Honourable lawyer. His mother died when he was in jail. He wants to take rebel with the lawyer but not by murdering him. He wants to put a lawyer in his situation so to do same he went to lawyer’s home. The lawyer was alone when the prisoner arrives at his home. The whole drama was concentrated on a prisoner, a lawyer, the wife of a lawyer, a police officer and judge.

કેદી પોતાનો બદલો વકીલ ને મારી ને નઇ પણ એને પોતાની હાલત થી અવગત કરાવી લેવા માંગતો હતો. ખુબજ સરસ વ્યાખ્યાન થી સમાજ ને એક સુંદર સંદેશો આપ્યો કે,

“તમે તમારું સારું કરવા મા બીજાને હેરાન નથી કરતા એનું ધ્યાન રાખજો.” આ નાટક માં કેદી ખુબજ સરસ ડાયલોગ બોલે છે કે, “મારો શેઠ કે જેને મને આમાં ફસાવ્યો એ તો છેલ્લો ગુનેગાર છે કેમ કે એનું તો કામ જ લોકો ને છેતરવા નું છે પણ મારી આ હાલત નો પેલો જવાબદાર માણસ આ ન્યાયાધીશ છે કે જેને ન્યાય આપવા બેસાડ્યો છે અને એ થોડાક સ્વાર્થ માટે અન્યાય કરે છે અને બીજો ગુનેગાર વકીલ છે કે જે પોતાના ક્લાયન્ટ ને બચાવા ગમે તે હદ સુધી જઇ શકે છે.”

There is one nice dialogue by prisoner,

“He considered his boss who done actual crime is last person responsible for his situation because his work is not, to be honest, the second last person who is responsible for his situation is lawyer who did wrong conviction because he think only about himself and the first responsible person is judge who has to give right justice but for some amount of money he forgot his ‘KARMA’.”

So, please don’t be that much selfish by which someone gone in a problem and never forgot that why you are in this position.

અંત મા આ નાટકે સાબિત કર્યું કે, “Logic must be Emotional and Emotion must be Logical”

But by this drama and movie, we can clearly say that

“Logic must be Emotional and Emotion must be Logical.”

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: