The way of success is always hard, Seriously???

     ઘણા સમય પહેલા એક મૂવી જોયેલી “ભાગ જોની” નામની એમાં એવું શીખવા મળ્યું હતું કે આપડા વર્તમાન ના નિર્ણય નો ખુબજ મોટો પ્રભાવ આપણા ભવિષ્ય પાર પડે છે; પરંતુ હું આ વાત થી પર હતો કે લોકો નો ભૂતકાળ પણ ભવિષ્ય પર એટલોજ પ્રભાવ પડે છે. ખુબજ સ્વીટ અને શાંત આવી સ્ટોરી વાળું મૂવી “ડીઅર જિંદગી” ઘણું બધું કહી જાય છે પણ મને લાગેલી સૌથી સારી વાત હું મારા આ આર્ટિકલ માં લખવા માંગુ છુ.

     અપડે નાના હોઈ એ ત્યારથી સાંભળતા આવ્યા છીએ કે સફળતા ના શોર્ટ કટ્સ નથી હોતા સાચું ને!!! પરંતુ શુ ખરેખર એ વાત સાચી છે? મેં ઘણી વાર જોયું છે કે કોઈ વ્યક્તિ ટૂંકા ગાળા માં સફળતા મેળવે તો કહે કે એણે કઈ તો ખોટું કર્યુંજ હશે.ક્યારે પણ આપણે એવું વિચારતાંજ નથી કે કદાચ એના નસીબ કામ કરી ગયા હશે કે પછી એકજ વાર માં સાચો રસ્તો મળી ગયો હશે. ઘણી વાર તો એવું પણ બને છે કે આપણે સાચાજ રસ્તા પર હોઈએ પરંતુ એ રસ્તો સરળ હોય એ માટે થઇ ને અપડે એને મૂકીને અઘરો રસ્તો ગોતીએ કેમકે વારસો થી સાંભળતા આવ્યા છીએ કે સફળતા નો રસ્તો આસાન નથી.
PicsArt_1410611571385.jpg

     કેટલા મૂરખ છીએ આપણે, એ વસ્તુ દરરોજ અનુભવીએ છીએ તો પણ નહિ સમજતા, જો મંજિલ સુધી પહોંચવા કાયમ અઘરો એને મુશ્કેલીઓ થી ભારેલોજ રસ્તો સાચો હોઈ તો અપડે ગામ ગામ ફરવાને બદલે માસ્ટ હાઈવે કમ પસંદ કરીએ છીએ? આવીજ રીતે સવારે કામ પર જવા ચાલવા ને બદલે રીક્ષા કે સ્કૂટર કમ વાપરીએ છીએ?
જરા વિચારજો.

 

Advertisements

2 thoughts on “The way of success is always hard, Seriously???

Add yours

  1. True dat. I haven’t seen the movie yet, but from what i’ve heard, the dialogues of Shahrukh were great ! Actually, we should thrive to save our time, employing methods that automate our lifestyle, so that we get more time for creativity. I’ve seen many successful entrepreneurs employing this technique. Albeit I believe we should be prone to explore an opportunity to make a different, unique, more efficient PATHS than to rely on Highways, which everybody can choose (and generally do). Good read bro, keep up the good work !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: